Just love this Gujarati announcement at stations like Rajkot and Ahmedabad Junctions :-
કૃપા કરીને ધ્યાન આપો ગાડી નંબર એક નવ શૂન્ય એક આઠ જામનગર બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર એક પર આવી રહી છે.
English- May I have your attention please.Train no. 19018 Jamnagar Bandra Terminus Saurashtra Janta Express is arriving shortly at platform no. 1.